હળવદમાં વન વિભાગનો મોટો ધડાકો : કડીયાણામાંથી વન્યજીવ શિકારી ઝડપાયો, જીવિત ત્રણ શેરા અને એક ઘો સાથે પકડાયો ધ્રાંગધ્રામાં ‘વોટર ATM’ બંધ : લોકો મોંઘી પાણીની બોટલો લેવા મજબૂર ! હળવદ શહેર ખોદકામના ખાડામાં, પ્રજા ટ્રાફિકમાં કેદ ! 🚨 રીલોમાં વ્યસ્ત નેતાઓ, રસ્તા પર રડતી જનતા ! કોન્ટ્રાક્ટરની બેદરકારીથી શહેરમાં ટ્રાફિક તાંડવ, વેપારીઓ અને વાહનચાલકો ત્રાહિમામ હાઇકોર્ટે 2,000-ક્ષમતા ધરાવતી કેસિનો બોટની અરજી પર ગોવા સરકારનો જવાબ માંગ્યો| ભારત સમાચાર તેલંગાણા નિવૃત્ત સરકારી અધિકારીઓને બાકી ચૂકવણી કરવા માટે મંત્રીઓના પગારમાં 50% ઘટાડો કરશે| ભારત સમાચાર E85 દત્તક ગ્રાહકો માટે વૈકલ્પિક રહેશે, વર્ષના અંત સુધીમાં રોલઆઉટ| ભારત સમાચાર

ધ્રાંગધ્રામાં ‘વોટર ATM’ બંધ : લોકો મોંઘી પાણીની બોટલો લેવા મજબૂર !

શહેરમાં લાખોના ખર્ચે લગાવાયેલા મિનરલ વોટર ATM હાલ ખોરવાયા શક્તિચોક, પાવરહાઉસ સર્કલ અને હળવદ રોડ સહિતના વિસ્તારોમાં તમામ મશીનો બંધ હાલતમાં એક રૂપિયામાં મળતું શુદ્ધ પાણી બંધ થતા લોકો હવે મોંઘીદાટ બોટલો ખરીદવા મજબૂર

સ્થાનિક રહીશો અને રિક્ષાચાલકોની માંગ : નગરપાલિકાના નવા પ્રમુખ દામીનીબેન ગોવાણી તાત્કાલિક વોટર ATM ફરી શરૂ કરાવે !

CCTV હોવા છતાં મશીનમાંથી મોટરો સહિતનો સામાન ચોરી ગયો હોવાનું પણ સામે આવ્યું ઉનાળાની કાળઝાળ ગરમીમાં પીવાના પાણી માટે લોકો હાલ ભારે હાલાકી ભોગવી રહ્યા છે

“સસ્તા ભાવે શુદ્ધ પાણી મળે એ માટે બંધ ATM વહેલી તકે શરૂ થવા જોઈએ” — સ્થાનિકો

Leave a Comment

વધુ વાંચો